" જય ભારત સહ જણાવવાનું કે, તા. ૦૫-૦૨-૨૦૧૯ ના રોજ મોકૂફ રાખવામાં આવેલ એકતરફી જિલ્લાફેર બદલી કેમ્પ હવે તા. ૧૪-૦૨-૨૦૧૯ ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ મુકામ : સ્કાઊટભવન, પ્રભુદાસ ઠક્કર કોલેજ પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭ ખાતે સવારના ૧૦:૩૦ કલાકે એકતરફી જિલ્લાફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અગાઊ વેબસાઈડ ઊપર મૂકવામાં આવેલ જિલ્લાફેર શિક્ષકોની યાદી રદ ગણવી."
Welcome to AMC School Board
ભારત પ્રાચીનકાળથી જ્ઞાનકેન્દ્રો માટે જાણીતો દેશ છે. તેમાંય વળી અમદાવાદ છેલ્‍લાં કેટલાંય વર્ષોથી જાણે કે ગુજરાતના એજ્યુકેશન હબ તરીકે વિકસી રહ્યું છે. અમદાવાદમાં હાલ દેશ અને દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ જ્ઞાનપ્રાપ્તિ માટે આવી રહ્યા છે અને લાખો વિદ્યાર્થીઓ આજે અમદાવાદમાં અભ્‍યાસ કરી રહ્યા છે. પરંતુ અમદાવાદમાં જ્યારે પહેલી શાળા ખૂલી હશે ત્‍યારે તે સમયની શિક્ષણ વ્‍યવસ્‍થા કેવી હશે તે જાણવાની સૌ કોઇએ જિજ્ઞાસા હોય તે સ્‍વાભાવિક છે.વધુ માહિતી