Scheme

મ્‍યુનિ. સ્‍કૂલ બોર્ડ દ્વારા કન્‍યા કેળવણી રથયાત્રા અને પ્રવેશ મહોત્‍સવ અંતર્ગત ધોરણ – ૧માં પ્રવેશ પામનાર બાળકોને આપવામાં આવતી સાધન સામગ્રી (કીટ)

 

(૧) વોટર પ્રૂફ સ્‍કૂલ બેગ
(૨) વોટર બેગ
(૩) ગણવેશ
(૪) પેન્‍સિલ અને રબ્‍બર
(૫) પાટી / સ્‍લેટ
(૬) દેશી હિસાબ
(૭) બૂટ-મોજાં
(૮) સરકારશ્રી દ્વારા મળતા પાઠ્યપુસ્‍તકો
(૯) દાતાઓ તરફથી આપવામાં આવતી વસ્‍તુઓ
(૧૦) દાતાઓ તરફથી આપવામાં આવતી મીઠાઇ, ચોકલેટ, તથા સાકર
(૧૧) સ્‍કોલરશિપ

 

આ સાથે કન્યા કેળવણી તથા પ્રાથમિક શિક્ષણ યોજનાને પ્રોત્‍સાહન પૂરું પાડતી સરકારશ્રીની યોજનાઓનો લાભ યોગ્‍ય રીતે પહોંચે તે પ્રકારે આયોજન અને વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

 

 • વિદ્યાલક્ષ્‍મી યોજના
 • વિદ્યાદીપ યોજના
 • માન. મુખ્‍યમંત્રીશ્રીની કન્‍યા કેળવણી નિધિ
 • વર્ગખંડોનું બાંધકામ
 • શાળા સ્‍વચ્‍છતા સંકુલોનું બાંધકામ (સ્‍કૂલ સેનિટેશન કાર્યક્રમ)
 • શાળા આરોગ્‍ય તપાસણી કાર્યક્રમ
 • વિદ્યાસહાયકોની ભરતી
 • રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પૂરી પાડેલ સુવિધાઓ
 • પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કમ્‍પ્‍યૂટર શિક્ષણની યોજના
 • મધ્‍યાહન ભોજન યોજના
 • સ્‍કોલરશિપ યોજના
 • મફત પાઠ્યપુસ્‍તકોની યોજના
 • સ્‍કૂલ યુનિફોર્મની યોજના