Welcome to AMC School Board
તા ૦૪/૦૫/૨૦૨૪ને શનિવારે મહત્તમ નાગરિકો મતદાન કરવા પ્રેરાય તેવા હેતુસર સવારે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં SVEEP કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ સંદર્ભે પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું.