Welcome to AMC School Board
ડૉ. કિન્નરભાઈ પટેલના પિતાજી સ્વ બળદેવભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ઓગણજ ખાતે આરવ પાર્ટી પ્લોટમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત સિગ્નલ સ્કૂલના બાળકોને આવકારવાનો કાર્યક્રમ યોજાયો