Welcome to AMC School Board
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હેલ્થ વિભાગ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના સયુંકત ઉપક્રમે તા. 23/08/2024 ને શુક્રવારના રોજ "તમાકુ સેવન કેમ ન કરવું" વિષય પર શહેરકક્ષાની વકતૃત્વ સ્પર્ધા યોજાઇ. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને હેલ્થ વિભાગ દ્વારા ઈનામ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા.