Welcome to AMC School Board
તારીખ ૦૩/૦૯/૨૦૨૪ ને મંગળવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા તથા સભ્ય શ્રી જીગરભાઈ શાહ દ્વારા આંબલી પ્રાથમિક શાળાની મૂલાકાત કરવામાં આવી. કાર્યક્રમ યોજાયા.