Welcome to AMC School Board
તા ૦૫/૦૯/૨૦૨૪ને બુધવારે શિક્ષક દિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત કેપ્ટન નિલેશ સોની શાળાના શિક્ષકો દ્વારા ફાળો ઉઘરાવવાની શરૂઆત મુખ્ય ઓફિસ સ્કાઉટ ભવન ખાતેથી કરી, જેના નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા, વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી. દેસાઈ, સ્કૂલ બોર્ડના સભ્ય શ્રીઓ, અધિકારી શ્રીઓ દ્વારા ફાળો આપી આ સેવા-પરમાર્થ કાર્યની શરૂઆત કરી.