Welcome to AMC School Board
તા ૦૪/૦૫/૨૦૨૪ને શનિવારે સિગ્નલ સ્કૂલના માધ્યમથી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિશ્રી માન. વિક્રમનાથજીના વરદ્ હસ્તે તથા ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી માન.સુનિતા અગ્રવાલજીની ઉપસ્થિતિમાં બાલવાટિકા બસ શરૂ કરવામાં આવી.