Welcome to AMC School Board
આજરોજ AMC સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં સભ્યશ્રીઓ દ્વારા શાસનાધિકારીશ્રી દ્વારા રજુ કરેલ ૧૦૯૪ કરોડના બજેટમાં ૩ કરોડનો વધારો રજુ કરવામાં આવ્યો અને સર્વાનુમતે ૧૦૯૭ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું.