Welcome to AMC School Board
તા ૧૧,મે તથા ૧૨,મે ૨૦૨૪ દરમિયાન, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમર વેકેશન ચિલ્ડ્રન વર્કશોપ -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વૈવિધ્ય સભર પ્રવૃત્તિઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.