Welcome to AMC School Board
૨૨ જન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી.