Welcome to AMC School Board
તા-22/08/2024 ને બુધવારના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ અને સ્ત્રી ચેતના સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સમાજસેવિકા શ્રી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતી નિમિત્તે આંબલી પ્રાથમિક શાળામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું