Welcome to AMC School Board
તા ૧૯/૦૯/૨૦૨૪ને બુધવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા, શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી દેસાઈ, નાયબ શાસનાધિકારી શ્રી પરિમલભાઈ પટેલ દ્વારા ભાડજ પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.