Welcome to AMC School Board
આપણા દેશના વડાપ્રધાન સન્માન્નિયશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અનુસાર, સ્કુલ બોર્ડના વિદ્યાર્થીઓને ગાંધી આશ્રમની મુલાકાત સંદર્ભે ઓક્ટોબર-૨૪ સુધી ૭૮,૭૦૦ વિદ્યાર્થીઓની મૂલાકાત કરાવવામાં આવી છે, જેમાંથી ૧૫૭૪ જેટલા બેસ્ટ લોક ગાઈડ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવેલ છે.