Welcome to AMC School Board
તા ૧૨/૧૨/૨૦૨૪ને ગુરુવારે નરોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડૉ. પાયલબેન કુકરાણી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા દ્વારા નરોડા અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી.