Real Education consist in drawing the best out of yourself. What better book can there be than the book of humanity - M.K. Gandhi
સાચી કેળવણી તો તે છે કે જે
માનવીને પોતાના પગ ઉપર ઊભો
રહેતાં શીખવે છે.
- સ્વામી વિવેકાનંદ
અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડ હસ્તકની શાળાઓમાં ચિત્ર સ્પર્ધા તથા મહેંદી સ્પર્ધા નું આયોજન કરાયું , જેના થકી લોકસભા ૨૦૨૪ ચુંટણી માં મતદાન સંદર્ભે નાગરિકમાં જાગૃતતા કેળવાય તથા મહત્તમ લોકો મતદાન કરે તેવો પ્રયાસ કરાયો