Welcome to AMC School Board
AMC સ્કુલ બોર્ડ હસ્તકના ઉત્તર પશ્ચિમ ઝોનની મેમનગર પ્રાથમિક શાળામાં "પોષણ અભિયાન"નો શુભારંભ માનનીય મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં યોજાયો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા મિલેટની લાઈવ વાનગીઓનું , વિજ્ઞાનના પ્રયોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું.