Real Education consist in drawing the best out of yourself. What better book can there be than the book of humanity - M.K. Gandhi
સાચી કેળવણી તો તે છે કે જે
માનવીને પોતાના પગ ઉપર ઊભો
રહેતાં શીખવે છે.
- સ્વામી વિવેકાનંદ
તા૨૨/૦૯/૨૦૨૪ને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લૉ ગાર્ડન ખાતે સ્વચ્છતા તથા
પર્યાવરણની જાગૃતિ સંદર્ભે કાર્યક્રમ યોજાયો, જેમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આશરે ૨૦૦
બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને
પ્રોત્સાહિત કરવાની સાથોસાથ તમામ ૨૦૦ વિદ્યાર્થીઓને કીટ આપવામાં આવી હતી.