Welcome to AMC School Board
તા: ૧૦/૧૦/૨૦૨૪, શુક્રવારે તથા આજે તા૧૪/૧૦/૨૦૨૪ને સોમવારના રોજ અયોધ્યાની જિંગલબેલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી બીના અગ્રવાલ તથા લખનૌ પબ્લિક સ્કૂલના શિક્ષિકા શ્રી ક્ષમા જૈન સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓની મૂલાકાતે.