Welcome to AMC School Board
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આજે અમદાવાદ ખાતે વિશાળ જનમેદનીમાં આયોજિત ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમમાં ₹8000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.