Welcome to AMC School Board
તા ૨૧/૦૮/૨૦૨૪ને બુધવારે સંજીવની આયુર્વેદિક સરકારી હોસ્પિટલ દ્વારા નવરંગપુરાના રાજીવનનગર ખાતે આવેલ એલિસબ્રીજ ગુજરાતી શાળા નં ૨૯/૩૦ ખાતે "વર્લ્ડ સિનિયર સિટીઝન ડે"ની ઉજવણી નિમિત્તે "જીરિયાટ્રીક કેમ્પ" અંતર્ગત વિનામૂલ્યે આયુષ્ય નિદાન સારવારનું આયોજન કરવામાં આવ્યું.