Welcome to AMC School Board
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં 63 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અતર્ગત અમદાવાદ સ્કુલ બોર્ડની ૬ નું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.