Welcome to AMC School Board
તા ૧૧/૦૯/૨૦૨૪ને બુધવારે નારણપુરા વિધાનસભાના નવાવાડજ વોર્ડમાં સ્થિત મ્યુનિસિપલ શાળા નં-૩ ખાતે રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવા નિર્માણ પામનારા શાળાના મકાનનું ભૂમિપૂજન/ ખાતમૂહુર્ત નારણપુરા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.