Welcome to AMC School Board
"સેવા પખવાડિયા" અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત બાપુનગર ગુજરાતી શાળા નં-૫ તથા બાપુનગર હિન્દી શાળા નં -૧ ખાતે ધોરણ ૧ થી ૮ના આશરે ૧૨૧૯ વિદ્યાર્થીઓને સ્કુલ સૂઝનું વિતરણ સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ તથા ફ્લાઈગ કાર્ગો પ્રા. લિ દ્વારા કરવામાં આવ્યું.