Welcome to AMC School Board
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની 25 શાળાના 10,590 વિદ્યાર્થીઓ બાળપણથીજ બચતનો ગુણ કેળવી શકે તે હેતુથી "બાળ ગોપાળ બચત બેંક" ચાલુ કરવા માટેની માર્ગદર્શન શિબિર સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે