Real Education consist in drawing the best out of yourself. What better book can there be than the book of humanity - M.K. Gandhi
સાચી કેળવણી તો તે છે કે જે
માનવીને પોતાના પગ ઉપર ઊભો
રહેતાં શીખવે છે.
- સ્વામી વિવેકાનંદ
તા ૨૫/૧૦/૨૪ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે
ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી
ઉપસ્થિતિમાં નવનિર્મિત ભાડજ અનુપમ (સ્માર્ટ) પ્રાથમિક શાળા 1 નું લોકાર્પણ કરવામાં આવ્યું