Welcome to AMC School Board
AMCના રૂ. 641 કરોડથી વધુ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના વરદ્હસ્તે અમદાવાદ સ્કુલ બોર્ડ સંચાલિત શાળાઓના નવા મકાનનું ઈ-લોકાર્પણ કરાયા.