Welcome to AMC School Board
૨જી ઓક્ટોબર, ગાંધી જયંતિ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના પશ્ચિમ ઝોન-૧ની એલિસબ્રીજ શાળા નં ૨/૨૪ ખાતે "સ્વચ્છતા હી સેવા અભિયાન" અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નાટક, ઝિંગલ, ક્વિઝ જેવા કાર્યક્રમ યોજાયા.