Real Education consist in drawing the best out of yourself. What better book can there be than the book of humanity - M.K. Gandhi
સાચી કેળવણી તો તે છે કે જે
માનવીને પોતાના પગ ઉપર ઊભો
રહેતાં શીખવે છે.
- સ્વામી વિવેકાનંદ
૧૪/૦૯/૨૦૨૪ને શનિવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી સ્કાઉટ ભવન ખાતે
`અમદાવાદ મ્યુનિ સ્કૂલ બોર્ડ પરિવાર કલ્યાણ વિકાસ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા છાત્ર શિક્ષક સન્માન
સમારંભ -૨૦૨૪નું આયોજન શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.