Activities
સ્કૂલ બોર્ડ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ

  • “ભિક્ષા નહીં શિક્ષા” - સિગ્નલ સ્કૂલના બાળકોનો પ્રવેશોત્સવ - ૨૦૨૩
    View More Photosગુજરાત સરકાર દ્વારા પ્રેરિત ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સંચાલિત સિગ્નલ સ્કૂલના બાળકોનો કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એ. જે. દેસાઈની ગરિમામયી ઉપસ્થિતિમાં નવા ૧૫૧ બાળકોને સિગ્નલ સ્કૂલમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. તેમજ સિગ્નલ સ્કુલમાં હાલ અભ્યાસ કરતા ૧૨૫ વિદ્યાર્થીઓને નજીકની અ.મ્યુ.કો. ની શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો.
    આ પ્રસંગે માન. મેયરશ્રી કિરીટકુમાર પરમાર , માન. ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, માન. શ્રી એમ. થેન્નારસન (IAS) માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી, મેમ્બર સેક્રેટરી શ્રી રાહુલભાઈ ત્રિવેદી ,માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી હિતેષભાઈ બારોટ, માન. નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, માન. સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, માન. સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઇ, ,સ્કૂલબોર્ડ સર્વે સભ્યશ્રીઓ , નાયબ શાસનાધિકારીશ્રીઓ, મદદનીશ શાસનાધિકારીશ્રીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ , અમદાવાદનાં તમામ મુખ્ય શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

  • “કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩” - દક્ષિણ – પશ્રિમ ઝોનની ઘેલજીપુરા પ્રા. શાળા
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તક ની થલતેજ પ્રાથમિક શાળા નં 2 માં બાળકો ની સર્જનાત્મક શક્તિ ખીલે, સામાજિક પર્યાવરણ જાગૃતિ અને જવાબદારી નિભાવે, ગમ્મત સાથે જ્ઞાન મેળવે , સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માર્ગદર્શન મેળવે તે હેતુ થી “સમર કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું.
    આ કેમ્પ માં બાળકો ને પોટ પેઇન્ટિંગ , કવીલિંગ આર્ટ, વેસ્ટ માંથી બેસ્ટ , ક્રાફટ વર્ક ,વિસરાતી જતી રમતો , સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન , ટેકનોલોજી આધારિત પ્રવુતિઓ ,જીવન કોશલ્યો આધારિત પ્રવુતિઓ ,યોગ વિશે પ્રવૃત્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

  • “કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩” - પશ્રિમ ઝોન- ૧ ની વાસણા શાળા
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તક ની થલતેજ પ્રાથમિક શાળા નં 2 માં બાળકો ની સર્જનાત્મક શક્તિ ખીલે, સામાજિક પર્યાવરણ જાગૃતિ અને જવાબદારી નિભાવે, ગમ્મત સાથે જ્ઞાન મેળવે , સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માર્ગદર્શન મેળવે તે હેતુ થી “સમર કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું.
    આ કેમ્પ માં બાળકો ને પોટ પેઇન્ટિંગ , કવીલિંગ આર્ટ, વેસ્ટ માંથી બેસ્ટ , ક્રાફટ વર્ક ,વિસરાતી જતી રમતો , સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન , ટેકનોલોજી આધારિત પ્રવુતિઓ ,જીવન કોશલ્યો આધારિત પ્રવુતિઓ ,યોગ વિશે પ્રવૃત્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

  • “કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩” - શહીદ વીર કેપ્ટન નિલેશ સોની પ્રા.શાળા
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તક ની થલતેજ પ્રાથમિક શાળા નં 2 માં બાળકો ની સર્જનાત્મક શક્તિ ખીલે, સામાજિક પર્યાવરણ જાગૃતિ અને જવાબદારી નિભાવે, ગમ્મત સાથે જ્ઞાન મેળવે , સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માર્ગદર્શન મેળવે તે હેતુ થી “સમર કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું.
    આ કેમ્પ માં બાળકો ને પોટ પેઇન્ટિંગ , કવીલિંગ આર્ટ, વેસ્ટ માંથી બેસ્ટ , ક્રાફટ વર્ક ,વિસરાતી જતી રમતો , સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન , ટેકનોલોજી આધારિત પ્રવુતિઓ ,જીવન કોશલ્યો આધારિત પ્રવુતિઓ ,યોગ વિશે પ્રવૃત્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

  • “કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩” - દક્ષિણ ઝોન- ૨ ની મણીનગર અનુપમ શાળા
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તક ની થલતેજ પ્રાથમિક શાળા નં 2 માં બાળકો ની સર્જનાત્મક શક્તિ ખીલે, સામાજિક પર્યાવરણ જાગૃતિ અને જવાબદારી નિભાવે, ગમ્મત સાથે જ્ઞાન મેળવે , સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માર્ગદર્શન મેળવે તે હેતુ થી “સમર કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું.
    આ કેમ્પ માં બાળકો ને પોટ પેઇન્ટિંગ , કવીલિંગ આર્ટ, વેસ્ટ માંથી બેસ્ટ , ક્રાફટ વર્ક ,વિસરાતી જતી રમતો , સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન , ટેકનોલોજી આધારિત પ્રવુતિઓ ,જીવન કોશલ્યો આધારિત પ્રવુતિઓ ,યોગ વિશે પ્રવૃત્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

  • “કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩” - કાંકરિયા શાળા નંબર – ૬ શાળા
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તક ની થલતેજ પ્રાથમિક શાળા નં 2 માં બાળકો ની સર્જનાત્મક શક્તિ ખીલે, સામાજિક પર્યાવરણ જાગૃતિ અને જવાબદારી નિભાવે, ગમ્મત સાથે જ્ઞાન મેળવે , સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માર્ગદર્શન મેળવે તે હેતુ થી “સમર કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું.
    આ કેમ્પ માં બાળકો ને પોટ પેઇન્ટિંગ , કવીલિંગ આર્ટ, વેસ્ટ માંથી બેસ્ટ , ક્રાફટ વર્ક ,વિસરાતી જતી રમતો , સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન , ટેકનોલોજી આધારિત પ્રવુતિઓ ,જીવન કોશલ્યો આધારિત પ્રવુતિઓ ,યોગ વિશે પ્રવૃત્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

  • “સમર કેમ્પ” – ૨૦૨૩

  • મન કી બાત - ૧૦૦
    View More Photosમુખ્ય ઓફિસ અને પશ્ચિમ ઝોન 1 નો માનનીય વડાપ્રધાનશ્રીના મન કી બાત -૧૦૦ મો એપિસોડ કાર્યક્રમનું આયોજન સ્કાઉટ ભવન પાલડી ખાતે કરવામાં આવ્યું હતું.
    આ કાર્યક્રમ નિહાળવા સ્કૂલ બોર્ડ ના માનનીય ચેરમેન ડો.સુજય મહેતા સાહેબ, વાઇસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક સાહેબ , સ્કૂલબોર્ડ સભ્યશ્રી જીગરભાઈ ,ધર્મેન્દ્ર મિશ્રાજી, સ્કૂલ બોર્ડના અધિકારીશ્રીઓ તેમજ 300 થી વધુ જેટલા વાલીઓ,SMC સભ્યો હાજર રહ્યા હતા.

  • બહેરામપુરા ગુજરાતી શાળા નં. ૩ અને બહેરામપુરા હિન્દી શાળા નં. ૧ નું રોટરી ક્લબ અમદાવાદ મેટ્રો દ્વારા શાળામાં નવીનીકરણ
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા સંચાલિત બહેરામપુરા ગુજરાતી શાળા નં. ૩ અને બહેરામપુરા હિન્દી શાળા નં. ૧ નું રોટરી ક્લબ અમદાવાદ મેટ્રો દ્વારા શાળામાં નવીનીકરણ કરાવેલ કામોનું લોકાર્પણ માન. મેયરશ્રી કિરીટકુમાર પરમાર, રોટરી ઇંટરનેશનલના પ્રમુખશ્રી ગોર્ડન આર. મેકઈનાલી , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેષભાઇ બારોટ, સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજયભાઈ મહેતા, એ.એમ.ટી.એસ. ચેરમેનશ્રી વલ્લલ્ભભાઈ પટેલ, સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઇ, સ્કૂલબોર્ડના સભ્યશ્રીઓ, રોટરી ક્લબ પરિવારના સભ્યોશ્રીઓ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

  • "વ્યક્તિત્વ વિકાસ શિબિર"
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત, વીર શહીદ મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલ (બાપુનગર ગુજરાતી શાળા નં ૧૩ અને હિન્દી શાળા નં ૫) ખાતે મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે "વ્યક્તિત્વ વિકાસ શિબિર" નું આયોજન કરવામાં આવ્યું.
    આ કાર્યક્રમમાં ઠક્કરબાપાનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી શ્રીમતી કંચનબેન રાદડિયા, સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ, શ્રી વલ્લભભાઈ રામાણી, ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. ભાવેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહેલ હતા.

  • કાંકરિયા કાર્નિવલ – ૨૦૨૩
    View More Photosકાંકરિયા કાર્નિવલમાં અમદાવાદ મ્યુ. સ્કાઉટ ગાઈડ દ્વારા "બાલ નગરી" કરવામાં આવી જેમાં અમદાવાદ મ્યુ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થી દ્વારા બાલ નગરીમાં વિવિધ પ્રવુતિ કરવામાં આવી તેમજ કાર્નિવલમાં નૃત્ય કરવામાં આવ્યું.

  • બેંગલોર દક્ષિણ (કર્ણાટક)લોકસભાના યુવા સાંસદ શ્રી તેજસ્વી સુર્યાજી દ્વારા સિગ્નલ સ્કૂલની મુલાકાત
    View More Photos બેંગલોર દક્ષિણ (કર્ણાટક)લોકસભાના યુવા સાંસદ શ્રી તેજસ્વી સુર્યાજી, મોરચાના અધ્યક્ષશ્રી પ્રશાંત કોરાટ ,સ્કૂલ બોર્ડ મેમ્બર શ્રી લીલાધર ભાઈ ખડકે, શ્રી ધર્મેન્દ્ર ભાઈ ચૌધરી દ્વારા સિગ્નલ સ્કૂલ બસની મુલાકાત કરી બાળકો સાથે વાર્તાલાપ કરી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ માટે ખુબજ પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તક એલિસ બ્રિજ શાળા નંબર 2 માં શહેરી કક્ષાની ની
    વકતૃત્વ સ્પર્ધા
    View More Photos નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તક એલિસ બ્રિજ શાળા નંબર 2 માં શહેરી કક્ષાની ની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
    જેમાં એપીડેમિક ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર ચિરાગ શાહ, પબ્લિક હેલ્થ ઓફિસર શ્રી હિરેનભાઈ રાજ્યગુરુ , નાયબ શાસનાધિકારી શ્રી પરીમલભાઈ પટેલ , નૂતન તાલીમ સંચાલક શ્રી દીપ્તિબેન પંડયા હાજર રહ્યા હતાં, વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ વક્તવ્ય કર્યું જેથી એક બે ત્રણ એમ દરેક બે બે પારિતોષિક જાહેર કરાયા.

  • ફ્લાવર શો – ૨૦૨૩
    View More Photos નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તકની શાળાઓના વિદ્યાર્થીઓ અને સિગ્નલ સ્કુલના વિદ્યાર્થીઓ રીવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોની મુલાકાત લીધી. બાળકોને ત્યાંની વિવિધ થીમ પર જ્ઞાન મેળવ્યું અને ફ્લાવર શો જોવાનો ખૂબ આનંદ મળ્યો.

  • HIP HOP DANCE CHAMPIONSHIP 2023
    View More Photos મુંબઈ ખાતે યોજાયેલ HIP HOP DANCE CHAMPIONSHIP 2023 માં ચાણક્ય પ્રાથમિક શાળાના ધોરણ 7 ના વિદ્યાર્થી દિવ્યરાજ ઝાલાને સિલ્વર મેડલ મળ્યો. પોતાની કલા અને અથાગ પ્રેક્ટિસ તેમજ શાળા પરિવારના સાથ અને પ્રોત્સાહન થકી આ બાળકે ચાણક્ય શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ને ગૌરવ અપાવ્યું.

  • AMC સ્કૂલ બોર્ડ સામાન્ય સભા ૨૦૨૩
    View More Photos AMC સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં સભ્યશ્રીઓ દ્વારા શાશનાધિકારીશ્રી દ્વારા રજુ કરેલ ૧૦૬૭ કરોડના બજેટમાં ૪ કરોડનો વધારો રજુ કરવામાં આવ્યો અને સર્વાનુમતે ૧૦૭૧ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું.

  • "પક્ષી બચાવ અને કરુણા- સંવેદના કાર્યક્રમ"
    View More Photos "પક્ષી બચાવ અને કરુણા- સંવેદના કાર્યક્રમ" આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની રાણીપ અનુપમ પ્રાથમિક શાળામાં (ટ્રસ્ટ પાપા) ના સહયોગથી "પક્ષી બચાવ અને કરુણા- સંવેદના કાર્યક્રમ સાબરમતી વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી ડો.હર્ષદભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ડૉ. સુજય મહેતા (ચેરમેન ,AMC સ્કૂલ બોર્ડ), ડૉ. એલ.ડી. દેસાઈ (શાસનાધિકારી AMC, સ્કૂલબોર્ડ) ઉપસ્થિત રહ્યાં હતા.
    આ કાર્યક્રમ દ્વારા જીવદયાના ઉમદા હેતુથી ૧૫૦ કિલો પતંગની દોરીના ગૂંચળાઓ ભેગા કરવામાં આવ્યા અને આ ભેગી થયેલી દોરીઓને પ્રદૂષણ ના થાય તે હેતુથી યોગ્ય પદ્ધતિથી પ્રદૂષણ મુક્ત ઉર્જા (ગ્રીન એનર્જી) ઉત્પન્ન કરવા માટે ટ્રસ્ટને સોંપવામાં આવી અને કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને સ્વછતાના સપથ લેવડાવ્યા.

  • "AMC સ્કૂલ બોર્ડનું ગૌરવ બાલ વૈજ્ઞાનિક"
    View More Photos "AMC સ્કૂલ બોર્ડનું ગૌરવ બાલ વૈજ્ઞાનિક" નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની વાડજ હિન્દી અનુપમ સ્માર્ટ શાળાની વિદ્યાર્થીની પ્રતિજ્ઞા વિષ્ણુભાઈ કંસારાએ દિલ્હી દ્વારા આયોજિત ઓનલાઈન 'ઇન્સપાયર્ડ એવોર્ડ માનક એવોર્ડ' માં જાતે બનાવેલ 'સ્માર્ટ એક્યુપ્રેશર રોટી રોલર' કૃતિ અપલોડ કરેલ હતી, આ કૃતિનું દિલ્હીથી સિલેકશન થતા તેને રૂપિયા ૧૦,૦૦૦ નું ઇનામ મળેલ છે.
    હવે આ મોડેલનું રાજ્ય કક્ષાએ પણ પસંદગી થયેલ છે અને સુરત ડાયટ ખાતે યોજાનાર પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહી છે. વિદ્યાર્થીની પ્રતિજ્ઞા અને તેને તૈયારી કરાવનાર શિક્ષકશ્રી કલ્પનાબેન કટારીયાને વોર્ડના કાઉન્સિલરશ્રીઓ સાથે અભિનંદન આપ્યા અને શુભેચ્છાઓ પાઠવી.

  • "બેટી બચાઓ, બેટી પઢાઓ" અંતર્ગત શાળાની વિધાર્થિનીઓ માટે માસિક વિષયની જાગૃતિ માટે
    અભિયાન

    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વાસણા મ્યુ. શાળા નં. ૩ ખાતે શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્યશ્રી Amit Shah જીની પ્રેરક ઉપસ્થિતિમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને ચેતના સંસ્થા દ્વારા "બેટી બચાઓ, બેટી પઢાઓ" અંતર્ગત શાળાની વિધાર્થિનીઓ માટે માસિક વિષયની જાગૃતિ માટે અભિયાનની શરૂઆત કરીને કીટ વિતરણ કરવામાં આવી, આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો.
    આ કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડના સભ્યશ્રી જીગરભાઈ શાહ, સભ્યશ્રી અભયભાઈ વ્યાસ, વાસણા વોર્ડના મ્યુ. કાઉન્સિલર શ્રીમતી સ્નેહાબા પરમાર, મ્યુ. કાઉન્સિલર શ્રી મેહુલભાઈ શાહ, પૂર્વ કાઉન્સિલર શ્રી આશિષભાઇ પટેલ, વોર્ડના મહામંત્રી શ્રી ઇલેશભાઇ શાહ, પશ્ચિમ ઝોનના કોર્પોરેશહનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. જી.ટી.મકવાણા, મેડિકલ ઓફિસર ડો. હાર્દિક મેવાડા,સ્કૂલ બોર્ડના અધિકારીશ્રી, ચેતના સંસ્થાના પલ્લવીબેન પટેલ, ડો. નીતાબેન શાહ, શાળાની વિદ્યાર્થીનીઓ, શિક્ષક ગણ તેમજ વાલી ગણ ઉપસ્થિત રહેલ હતા.

  • સાયન્સ કાર્નિવલ – ૨૦૨૩

    View More Photosતા. ૨૮ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ભારતના પ્રખ્યાત વિજ્ઞાની ડૉ. સી.વી.રામન દ્વારા કરવામાં આવેલી મહાન શોધ રામન ઈફેક્ટને ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૦ના રોજ મળેલ નોબલ પારિતોષિકની યાદમાં ઉજવવામાં આવે છે.
    ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા શહેરના સાયન્સ સિટી ખાતે તા. ૨૮ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી સાયન્સ કાર્નિવલ – ૨૦૨૩ની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે ઉજવણી થઈ રહી છે. આ કાર્નિવલમાં વિજ્ઞાનને લગતાં વિવિધ પ્રદર્શનોનું આયોજન કરાયું હોઈ મ્યુનિસિપલ શાળાનાં ૧૬ હજારથી વધુ બાળકો સાયન્સ કાર્નિવલનો લાભ લઈ રહયા છે.

  • "જીવનને હા અને વ્યસનને ના" વિષય પર આર્ટ મેરેથોન

    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ, પ્રોજેક્ટ ઇરાદા અને હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ માટેની જાગૃતિના ભાગરૂપે "જીવનને હા અને વ્યસનને ના" વિષય પર આર્ટ મેરેથોનનું (ચિત્ર સ્પર્ધા), તેમજ સ્કાઉટ ગાઈડ એડવેન્ચર એક્ટિવિટીના લોકાર્પણનો કાર્યક્રમ ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલના વરદ હસ્તે યોજવામાં આવ્યો.
    આ કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજય મહેતા, વાઇસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, લેખક શ્રી પ્રિયાબેન, આરોગ્ય વિભાગના ડો. જી.ટી. મકવાણા, શાશનાધિકારી શ્રી એલ.ડી.દેસાઈ, સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ અને સંસ્થાના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.

  • "સ્માર્ટ સ્કૂલ" લોકાર્પણ "રામોલ હાથીજણ પબ્લિક સ્કૂલ"
    View More Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત "રામોલ હાથીજણ પબ્લિક સ્કૂલ"ને અમદાવાદ પૂર્વ લોકસભાના સંસંદ શ્રી હસમુખભાઈ પટેલજીના સાંસદ નિધિમાંથી તૈયાર કરવામાં આવેલ "સ્માર્ટ સ્કૂલ"નું લોકાર્પણ અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, વટવાના ધારાસભ્યશ્રી બાબુસિંહ જાદવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેષભાઇ બારોટ, શાશક પક્ષના નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, શાશનાધિકારી ડો. એલ.ડી.દેસાઈ, સ્કૂલબોર્ડના સભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ,પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ, સ્કૂલ બોર્ડના અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વાલી ગણ તેમજ નાગરિકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

  • "દૂધ વિતરણ" કાર્યક્રમ
    View More Photos

    નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત વિવિધ શાળાઓના ૬૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને "દૂધ વિતરણ" નો કાર્યક્રમ ઘાટલોડીયા પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કરવામાં આવ્યો, આ કાર્યક્રમમાં મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યો.

  • વાર્ષિક રમતોત્સવ – ૨૦૨૩
    View More Photos

    દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ના "હમ ફિટ તો ઇંડિયા ફિટ" ના આહવાન અંતર્ગત નરોડા એસ.આર.પી શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ નો શહેર કક્ષા નો વાર્ષિક રમતોત્સવનો શુભારંભ અમદાવાદના મેયર શ્રી Kirit J Parmar, નરોડા ના ધારા સભ્ય શ્રી DrPayal Kukrani, ઠક્કર નગર ના ધારા સભ્ય શ્રી કંચનબેન રાદડિયા, સ્ટેંડિંગ કમીટી ના ચેરમેન શ્રી Hitesh Barot, પક્ષ ના નેતા શ્રી Bhaskar Bhatt, દંડક શ્રી ArunSingh Rajput, એ.એમ.ટી.એસ. ના ચેરમેન શ્રી Vallabh Patel, સ્કૂલ બોર્ડ ચેરમેન શ્રી Dr Sujay Mehta, સ્કૂલ બોર્ડ ડેપ્યુટી ચેરમેનશ્રી Vipul Sevak, શાશનાધીકારી એલ ડી દેસાઈ, સ્કૂલ બોર્ડ સભ્યશ્રીઓ જીગરભાઈ શાહ, શ્રી લીલાધરભાઈ ખડકે, શ્રી ધર્મેન્દ્રભાઈ મિશ્રા, શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌધરી, શ્રી અભયભાઈ વ્યાસ, નરોડાના નગરસેવક શ્રી રાજેન્દ્રભાઈ સોલંકી, શ્રીમતી વૈશાલીબેન ની પ્રેરક ઉપસ્થિતિ મા કરવામા આવ્યો.
    આ રમતોત્સવ મા સ્કૂલ બોર્ડની શાળામા અભ્યાસ કરતા ૭૨૫ વિદ્યાર્થીઓ અને ૭૨૦ જેટલા શિક્ષકો એ ભાગ લીધો, વિવિધ કુલ ૮ જેટલી રમતોમાં વિજેતા થયેલ વિધાર્થીઓ તેમજ શિક્ષકોને મેડલ પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામા આવ્યા તેમજ તમામ મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.

  • શહીદ દિન ઉજવણી
    View More Photos

    દેશની સ્વતંત્રતા માટેના યજ્ઞમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ ભગતસિંહ , રાજગુરુ , સુખદેવને શહીદ દિવસ નિમિતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત ઝોન કક્ષાએ વિદ્યાર્થીઓ દ્વારા વકતૃત્વ સ્પર્ધા , દેશભક્તિ ગીત સ્પર્ધા , એક પાત્રીય અભિનય , નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરી શહીદ દિનની ઉજવણી કરવમાં આવી.

  • "સુપોષણ અભિયાન અને ની:શુલ્ક મેડિકલ નિદાન તથા સારવાર કેમ્પ"
    View More Photos

    "દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના હમ ફિટ તો ઇન્ડિયા ફિટ ના આહવાન અંતર્ગત આયોજિત શહીદ દિનની ઉજવણી આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અમદાવાદ યુનિટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે આયોજિત "સુપોષણ અભિયાન અને ની:શુલ્ક મેડિકલ નિદાન તથા સારવાર કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું.
    આ કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડ ચેરમેન ડૉ. સુજય મેહતા , સ્કૂલ બોર્ડ સભ્યશ્રી અભયભાઈ વ્યાસ, અમૃતભાઈ રાવલ, શાશનાધિકારીશ્રી એલ.ડી. દેસાઈ, સ્કૂલ બોર્ડના અધિકારીશ્રીઓ તેમજ હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન ના ડોકટરશ્રીઓની ઉપસ્થિતમાં કરવામાં આવ્યો અને કેમ્પમાં ની:શુલ્ક સેવા આપનાર સર્વે ડોક્ટરશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા.