Welcome to AMC School Board
તા ૨૪/૦૯/૨૦૨૪ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી અભયભાઈ વ્યાસ દ્વારા તેમના જન્મદિવસ તથા "સેવા પખવાડિયા" નિમિત્તેની ઉજવણી દક્ષિણ-પશ્ચિમ ઝોન, મકરબા વિસ્તારમાં કાર્યરત સિગ્નલ સ્કૂલ તથા મકરબા પ્રાથમિક શાળાની આંગણવાડીના બાળકો સાથે કરી.