Real Education consist in drawing the best out of yourself. What better book can there be than the book of humanity - M.K. Gandhi
સાચી કેળવણી તો તે છે કે જે
માનવીને પોતાના પગ ઉપર ઊભો
રહેતાં શીખવે છે.
- સ્વામી વિવેકાનંદ
તા ૨૦/૧૧/૨૦૨૪ તથા તા ૨૧/૧૧/૨૦૨૪ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની એલિસબ્રીજ શાળા નં ૨/૨૪ ખાતે એકતરફી જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં અલગ અલગ જિલ્લામાંથી સિનીઓરિટી લીસ્ટ મુજબ શિક્ષકો જોડાયા હતા.