હું ખાત્રી પૂર્વક જાહેર કરું છું કે
(૧) મને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ કે અન્ય સરકારી/અર્ધ સરકારી / સરકાર હસ્તકની કોઈપણ સંસ્થા દ્વારા કયારેય પણ ગેરલાયક ઠરાવેલ નથી કે મારી ગેરલાયકાતનો સમય ચાલુ નથી.
અરજીમાં દર્શાવેલ વિગતો મારી જાણ અને ખાતરી મુજબ સાચી છે અને જો તેમાં કોઈપણ વિગત ખોટી હશે તો તે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદનો નિર્ણય અંતિમ રહેશે અને તે મને બંધનકર્તા છે.
(ર) મેં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની જાહેરાતના બધા જ નિયમો અને સુચનાઓ વાંચી અને સમજી લીધી છે, જે મને બંધનકર્તા રહેશે. આ ઉપરાંત હું જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની શરતોને અનુરૂપ પાત્રતા ધરાવું છુંં.
You are not eligible to apply (તમે અરજી કરવા માટે પાત્ર નથી)
તમે નીચેનાં કારણોસર અરજી કરવા પાત્ર નથી,
Age (ઉંમર) : આપની ઉમર જાહેરાત માં દર્શાવલ કટ ઓફ તારીખે સદર પોસ્ટ માટે માંગાવમા આવેલ ઉમર કરતા વધુ કે ઓછી હોવાથી આપ આ પોસ્ટ માટે અરજી કરવાને પાત્ર નથી.
Qualification (શૈક્ષણિક લાયકાત) : આપની શૈક્ષણિક લાયકાત જાહેરાત માં સદર પોસ્ટ માટે માંગાવમા આવેલ શૈક્ષણિક લાયકાત કરતા ઓછી હોવાથી આપ આ પોસ્ટ માટે અરજી કરવાને પાત્ર નથી.
Experience (અનુભવ) : આપનો અનુભવ જાહેરાત માં સદર પોસ્ટ માટે માંગાવમા આવેલ અનુભવ કરતા ઓછો હોવાથી આપ આ પોસ્ટ માટે અરજી કરવાને પાત્ર નથી.
નોંધ: Ok બટન ઉપર click કરવાથી આપ Home Page પર પરત જશો.
Please enter password
Qualification (શૈક્ષણિક લાયકાત)
નાયબ શાસનાધિકારી ની પોસ્ટ માટે અરજી કરવા માટે તાલીમી સ્નાતક તથા અનુસ્નાતક ની શૈક્ષણિક માહિતી આપવી ફરજીયાત છે.
મદદનીશ શાસનાધિકારી - લીગલ ની પોસ્ટ માટે અરજી કરવા માટે એચ.એસ.સી., સ્નાતક, તાલીમી સ્નાતક તથા એલ. એલ. બી. ની શૈક્ષણિક માહિતી આપવી ફરજીયાત છે.
સંચાલક - નૂતન તાલીમ વિભાગ ની પોસ્ટ માટે અરજી કરવા માટે તાલીમી સ્નાતક તથા અનુસ્નાતક ની શૈક્ષણિક માહિતી આપવી ફરજીયાત છે.
અધ્યાપક - નૂતન તાલીમ વિભાગ ની પોસ્ટ માટે અરજી કરવા માટે તાલીમી સ્નાતક તથા અનુસ્નાતક ની શૈક્ષણિક માહિતી આપવી ફરજીયાત છે.
Qualification (શૈક્ષણિક લાયકાત)
શૈક્ષણિક લાયકાતમાં તાલીમી સ્નાતક અથવા અનુસ્નાતક અથવા તાલીમી અનુસ્નાતક ની માહિતી આપવાની બાકી છે. આપેલ માહિતી ફરી વખત તપાસીને અધૂરી રહેતી માહિતી આપીને આગળ વધી શકાશે.
શૈક્ષણિક લાયકાતમાં એચ. એસ. સી. અથવા સ્નાતક અથવા તાલીમી સ્નાતક અથવા એલ. એલ. બી. ની માહિતી આપવાની બાકી છે. આપેલ માહિતી ફરી વખત તપાસીને અધૂરી રહેતી માહિતી આપીને આગળ વધી શકાશે.
Application Rejection
Your application no. is rejected and your approved application no. is .