Welcome to AMC School Board
તા ૧૯ જાન્યુઆરી થલતેજ અનુપમ પ્રાથમિક શાળા નં- 2 ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના
સંદર્ભે ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રીના ધર્મપત્નિ શ્રીમતી સુદેશ ધનખડજી દ્વારા શાળાની શુભેચ્છા
મુલાકાત લીધી હતી, ઉપરાંત સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટની મુલાકાત લઈ સિગ્નલ સ્કૂલના બાળકોને
પ્રોત્સાહિત કર્યા.