Real Education consist in drawing the best out of yourself. What better book can there be than the book of humanity - M.K. Gandhi
સાચી કેળવણી તો તે છે કે જે
માનવીને પોતાના પગ ઉપર ઊભો
રહેતાં શીખવે છે.
- સ્વામી વિવેકાનંદ
૧૫/૦૮/૨૦૨૪ ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે નહેરૂ પાર્ક વસ્ત્રાપુર ખાતે અ.મ્યુ.કો દ્વારા શહેરના
મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.