અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત "ભિક્ષા નહિ શિક્ષા" ઉમદા અભિગમ થી ચાલતી સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને મ્યુ. શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાબરમતી સ્થિત ક્રુઝની સફર…