AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ

RTE 2009

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯

મફત અને ફરજિયાત શિક્ષણ અંગે બાળકનો હક-

પ્રવેશ ન અપાયેલ અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવાં બાળકો માટે ખાસ જોગવાઇઓ-

બીજી શાળામાં બદલી મેળવવાનો હક-

પરંતુ બદલી પ્રમાણપત્ર રજૂ કરવામાં વિલંબને આવી બીજી શાળામાં પ્રવેશ આપવામાં વિલંબ કરવા કે નકારવા માટેનું કારણ નહિ રહે.

વધુમાં જોગવાઇ એવી છે કે, બદલી પ્રમાણપત્ર કાઢી આપવામાં વિલંબ કરનાર મુખ્‍ય શિક્ષક અથવા શાળાના પ્રભારી સામે તેમને લાગુ પડતા સેવા નિયમો અનુસાર શિસ્‍ત વિષયક પગલાં લઇ શકાશે.

મફત અને ફરિજયાત શિક્ષણ માટે શાળાની જવાબદારીનું પ્રમાણ-

પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્યપદ્ધતિ નહિ -

પ્રવેશ માટે ઉંમરની સાબિતી

પ્રવેશની ના પાડવી.નહિ-

બાળકને શૈક્ષણિક વર્ષની શરૂઆત વખતે અથવા નિયત કરવામાં આવે તેટલા લંબાવેલા સમયની અંદર દાખલ કરવામાં આવશે. પરંતુ લંબાવેલા સમય પછી આવો પ્રવેશ માંગવામાં આવે તો કોઇ બાળકને પ્રવેશ માટે ઇન્‍કાર કરાશે નહિ. વધુમાં જોગવાઇ એવી છે કે, કોઇ બાળકને લંબાવેલા સમય પછી પ્રવેશ આપવામાં આવે તેણે યોગ્‍ય સરકાર ઠરાવે તેવી રીતે તેનો અભ્‍યાસ પૂરો કરવાનો રહેશે.

બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ-

શાળા વ્ય વસ્થાશ સમિતિ-

પરંતુ આવી સમિતિના ઓછામાં ઓછા ૩/૪ સભ્‍યો બાળકોનાં માતા-પિતા અથવા વાલી રહશે. પરંતુ વધુમાં, વંચિત જૂથ અને નબળા વિભાગનાં બાળકોનાં માતા-પિતા અથવા વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્‍વ આપવામાં આવશે. પરંતુ વધુમાં, આવી સમિતિના પચાસ ટકા સ્‍ભ્‍યોશ્રીઓ રહેશે.

શાળા વ્‍યવસ્‍થા સમિતિ નીચેનાં કાર્યો કરશે

શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ-

શિક્ષકોના ખાનગી ટ્યુશન ઉપર પ્રતિબંધ-

કોઇ પણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિમાં કામ કરશે નહિ.
Scroll to Top

AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ