Activities

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક મૂલાકાત

કાંકરિયા ગુજરાતી શાળા નંબર-૬ ખાતે “હેલ્થ અવેરનેસ” કાર્યક્રમ યોજાયો

“પુસ્તકોની દુનિયા સાથે સંવાદ: સાબરમતી રીવરફ્રન્ટ પર વિદ્યાર્થીઓનો જ્ઞાનયાત્રા કાર્યક્રમ”

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના વરદહસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024 નો શુભારંભ કરવામાં આવ્યો.

અંદાજે 80 વર્ષથી ઉપરના વડીલોનો સન્માન અને આશીર્વાદ સાથે સભાનતાનો પાવન પ્રેરણાસ્ત્રોત!

ઓલિમ્પિક 2036 માટે કેરિઅર ઊભું કરવાનું પ્રેરણાસ્થાન: કર્ણાવતી ફિટો-ફેસ્ટ 2024

તા ૨૦/૧૧/૨૦૨૪ તથા તા ૨૧/૧૧/૨૦૨૪ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની એલિસબ્રીજ શાળા નં ૨/૨૪ ખાતે એકતરફી જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં અલગ અલગ જિલ્લામાંથી સિનીઓરિટી લીસ્ટ મુજબ શિક્ષકો જોડાયા હતા.

તા ૨૦-૧૧-૨૦૨૪ ના રોજ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષામાં સજ્જતા લાવવા માટે English gurukul સંસ્થા દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓની પ્રિ ટેસ્ટનું આયોજન સાબરમતી ગુજરાતી શાળા નં ૨ ખાતે કરવામાં આવ્યું.

લીલાનગર ગુજરાતી શાળા નં-૨ના નવા ભવનનો ખાતમૂહૂર્ત કાર્યક્રમ ૨૦/૧૧/૨૦૨૪ના રોજ પૂર્વ ઝોનમાં યોજાયો, जिसमें અનેક માન્યવરો અને શિક્ષણના પ્રતિનિધિઓ હાજર રહ્યા.

તા ૧૯/૧૧/૨૦૨૪ ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ ઝોન ઓફીસો ખાતે શાળાના મુખ્ય શિક્ષકોની “સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪” અંતર્ગત મીટીંગ યોજાઈ

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ પ્રસંગે શાળાઓમાં ચોપડા વિતરણ તથા ઉજવણી
