


Welcome to
AMC School Board
ભારત પ્રાચીનકાળથી જ્ઞાનકેન્દ્રો માટે જાણીતો દેશ છે. તેમાંય વળી અમદાવાદ છેલ્લાં કેટલાંય વર્ષોથી જાણે કે ગુજરાતના એજ્યુકેશન હબ તરીકે વિકસી રહ્યું છે. અમદાવાદમાં હાલ દેશ અને દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ જ્ઞાનપ્રાપ્તિ માટે આવી રહ્યા છે અને લાખો વિદ્યાર્થીઓ આજે અમદાવાદમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અમદાવાદમાં જ્યારે પહેલી શાળા ખૂલી હશે ત્યારે તે સમયની શિક્ષણ વ્યવસ્થા કેવી હશે તે જાણવાની સૌ કોઇએ જિજ્ઞાસા હોય તે સ્વાભાવિક છે.
Latest Circulars
Title | Date | Download |
---|
Activities
સ્કૂલ બોર્ડ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ

સોલા શાળામાં સાયબર અવેરનેસ ટ્રેનિંગ અને ચિત્ર સ્પર્ધા

શ્રી નિલેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૭૯મો સ્વતંત્રતા દિવસ ઉજવણી

સિદ્ધિ અને લક્ષ્મીનું નેશનલ લેવલ માટે સિલેક્શન

હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રા

અસારવા શાળા નં-૨ની અન્ડર 14 કબડ્ડી ટીમને SGFI જિલ્લામાં બીજો ક્રમાંક
News & Events
Photo Gallery

“આદરણીય કેન્દ્રીય ગૃહ, સહકારિતા મંત્રીશ્રી તેમજ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી ડો. કિરીટભાઈ સોલંકી, અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના CSR સહયોગથી સ્કુલ બોર્ડના 341 વિદ્યાર્થીઓને સ્કુલબોર્ડના બાળકોને સ્કુલ બેગ વિતરણ કાર્યક્રમ”

“કૌશલ્ય વર્ધનના નમૂના અને દિવાળી કાર્ડનું પ્રદર્શન” – 2023
